યુએસ બુકકીપિંગ અને એકાઉન્ટિંગ આઉટસોર્સિંગ
પેઢી અમેરિકા સ્થિત વ્યવસાયો અને બુકકીપિંગ આઉટસોર્સ કરતી અમેરિકી એકાઉન્ટિંગ ફર્મોના હિસાબ રાખે છે. આ કામમાં માસિક ક્લોઝિંગ, બેંક, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરકંપની મેળવણી, પેરોલ ટેક્સ મેળવણી અને મેનેજમેન્ટ રિપોર્ટ સામેલ છે.
કામનો વ્યાપ
- બુકકીપિંગ અને માસિક ક્લોઝિંગ
- બેંક, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરકંપની મેળવણી
- પેરોલ ટેક્સ મેળવણી
- મેનેજમેન્ટ રિપોર્ટ